ઇ-એફ.આઇ.આર દ્વારા ગુનો નોંધી પોકેટકોપની મદદથી મો.સા. ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મો.સા સાથે આરોપીઓને ગણતરીના કલાકો મા ઝડપી પાડતી રંગપુર પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ  :-

છોટાઉદેપુર જીલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે લેહવાંટ ગામે છો.ઉ થી અલીરાજપુર હાઇવે રોડ નજીક આવેલ ફરીયાદીના રહેણાક મકાન માંથી તા- ૨૪/૧૦/૨૦૨૩ ના ક્લાક-૦૫/૩૦ વાગે ધરની આગળ આંગણામાં લોક મારી મુશ્કેલ એક સફેદ કલરની ટીવી.એસ કંપનીની અપાચે મોટર સાયકલ રજી.નં.GJ-06-R-5699 કિંમત રુ,૪૦,૦૦૦/-ની કોઇ ચોર ઈસમ ચોરી કરી લઇ ભાગી જતા જે અંગે ફરીયાદીએ ઇ- એફ.આઇ આર કરતા રંગપુર પો સ્ટે.માં ગુનો દાખલ કરી. શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી. આઇ જી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ છોટાઉદેપુર જીલ્લામાં ચોરી/લુંટ જેવા ગંભીર ગુના અટકાવવા સારૂ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડી યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી સુચના કરેલ જે અન્વયે શ્રી કે.એચ સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એન એમ.ભુરીયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો દ્વારા સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા હ્યુમન રીસોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ ટીમ દ્વારા તથા અંગત બાતમીદાર થકી અલગ-અલગ દીશામા તપાસ કરી મો.સા. ચોરી કરનાર ઇસમોને યોરી કરેલ મો.સા. સાથે ગણતરીના કલાકોમા પકડી પાડી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. – પક્ડાયેલ આરોપીઓ:-
(૧) તોસીફ યુસુફ ખાન રહે.જામા મસ્જીદની પાછળ સુભાસ માર્ગ અલીરાજપુર તા, જી.અલીરાજપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here