આઈ.સી.ડી.એસ વિભાગ દ્રારા છોટાઉદેપુર ખાતે ભુલકા મેળો યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર ખાતે સ્વામિનારાયણ સત્સંગ હોલ મા icds વિભાગ દ્રારા ભુલકા મેળાનું આયોજન કરવામાં આવ્યુ જેમા છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકા માંથી પા.પા.પગલી પ્રોજેક્ટ દ્રારા આંગણવાડી મા આવતા ત્રણ થી પાંચ વર્ષ ના બાળકોને વેસ્ટ માંથી બેસ્ટ TLM બનાવી બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુ થી જીલ્લા કક્ષાએ આંગણવાડી કાર્યકર બહેનો મુખ્ય સેવિકા સી.ડી.એચ.ઓ તેમજ જીલ્લા પ્રોગ્રામ ઓફિસર તથા જીલ્લા પ્રમુખ મલકાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા અને ભુલકા મેળા કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here