અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે પોકસો તથા અપહરણના ગુનામાં છ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

એલસીબી પી.આઇ કે.ડી ગોહિલ મોડાસા એ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી. એલસીબી ટીમના માણસો એ બાયડ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અશોકકુમાર રમેશભાઈ ઉર્ફે રાધાભાઈ ચૌહાણ. રહેવાસી્ પર્યાના મુવાડા. તાલુકો કપડવંજ જિલ્લા ખેડા ને બાતમીના આધારે બાયડ ગાબટ ચોકડી ખાતેથી ઝડપી લઇ બાયડ પોલીસને સોંપ્યો હતો. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here