શહેરા નગરપાલિકા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ફોટો લાઈન,..

શહેરા નગરપાલિકા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નગરપાલિકાના પટાંગણમાં પ્રમુખ,ઉપપ્રમુખ સહિત પાલિકાના સભ્યો તેમજ સ્ટાફ દ્વારા આસોપાલવ, લીમડો સહિતના વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here