નસવાડીના ડબ્બા ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમને પકડી પાડતી નસવાડી પોલીસ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી પી એસ આઈ ડી. એચ.વાઘેલા પોલીસ સ્ટાફ સાથે બાતમીના આધારે ડબ્બા ગામેથી મોટર સાયકલ ઉપર ગેર કાયદેસર રીતે થતી ઈંગ્લીશ દારૂ ની હેરાફેરીમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ ના ટીન બિયર નંગ ૨૧૬ કિ.રૂ.૫૩,૦,૮૦ નો ઈંગ્લીશ દારૂ નો જથ્થો પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવા મા આવેલ છે જેમા પકડાયેલ આરોપી ડુ.ભીલ દિનેશભાઈ પાડવીભાઈ ને પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here