છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના જશુભાઈ રાઠવાનો જંગી બહુમતીથી વિજય

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

લોકસભાની ચુંટણી થયા બાદ પરિણામોની રાહ જોવાઈ રહી હતી તે તા.૪/૦૬/૨૦૨૪ ના રોજ મતગણતરી છોટાઉદેપુર પોલિટેકનીક કોલેજ ખાતે કરવામાં આવી હતી જે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામી હતી જેમા ભાજપ ના જશુભાઈ રાઠવા નો બે લાખ તાણુ હજાર ચારસો ઇકોતેર ની લીડથી વિજય થયો છે છોટાઉદેપુર લોકસભા ની ચુંટણી નુ પરિણામ જાહેર થયુ છે જેમા સતત ચોથી વાર કૉંગ્રેસ ના સુંપળા સાફ થયા અને સતત ચોથી વાર ભાજપનો ભગવો લહેરાયો છે જેમા જશુભાઈ રાઠવા નો જંગી બહુમતી થી વિજય થયો છે જેને લઈ ભાજપ બેડામા ખુશી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here