આન જાય તો જાય અફસોસ નથી પરંતુ શિલ્પત રાજાનું માન ન જાય. તેવી તૈયારીઓ રહેશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ડાંગ જિલ્લાના મુખ્ય આગેવાન મહેશભાઈ આહિરે અને પૂજ્ય શ્રીમાન શિલ્પત રાજા સાહેબની પ્રતિમાની મુલાકાત લેતા સમયે જણાવ્યું, કે દર વર્ષના જેમ આ વર્ષે પણ 9 ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી લસકર્યા ગામ ખાતે રાખેલ છે, જેમાં શિલ્પત રાજાનું અસ્તિત્વ અને ભૂતકાળમાં જેપણ શિલ્પત રાજા સાહેબે સંઘર્ષ કર્યું છે, તે સંપૂર્ણ બહાર પાડીશું અને અમારા હક અધિકારની માંગણીઓ કરીશું તેમજ જણાવ્યું મહેશભાઈ આહિરે એ, કે શિલ્પત રાજા સાહેબ ઉપર 5000 હજાર ટોળું અંગ્રેજો દ્વારા મોકલીને ડાંગ જિલ્લાની સંપત્તિ ઉપર નજર રાખેલી, અને પીમ્પરી ટ્રેન લાવીને પ્રકૃતિ નું સંપૂર્ણ ઇરામતી આગ સાથે છેડા કર્યું પણ આખરે પીમ્પરી ગામ ખાતે ટ્રેન ને રોખી અને ભાગ્યા અંગ્રેજો તેમજ ભલે આજે પૂજયશ્રી શિલ્પત રાજા સાહેબ નથી પણ અમુક વેક્તિઓ પ્રતિમા ને નુકશાન કર્યું છે, તેવું અમારું માનવું છે, અમારું અસ્તિત્વ ખતમ કરવાની સાજીશ છે, જેથી ઇતિહાસ માં લખી રાખજો 9 ઓગસ્ટ એક નવીન જોવા મળશે મહેશભાઈ આહિરે જણાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here