સુરત, દિપ મહેતા :-
હાલ સમગ્ર સુરત શહેરમાં કાર્યદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે બીજી તરફ લાલગેટ વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.
હાલ ભારતનું ભવિષ્ય કહેવાતો એવો યુવા વર્ગ નશા તથા જુગારના રવાડે ચડી રહ્યો છે.?
લાલગેટ વિસ્તારના પાલિયા ગાઉન્ડમાં વિદેશી દારૂનું વેચાણ ?
હોડીબંગલા મેઇન રોડ ઉપર દેશી દારૂનું વેચાણ?
આદમની વાડીમાં જુગારધામ તથા દેશી વિદેશી દારૂનો વેપલો ધમધમી રહ્યો છે ?
ખજુરાવાડીમાં મસ્ત મોટો જુગારકલબ ?
સૈયદપુરા શાખ માર્કેટમાં દેશી તથા વિદેશી દારૂનો વેપલો તથા જુગારની કલબો ?
રામપુરા લાલમીયા મસ્જિદ પાસે જાહેર સૌચાલયમાં વિદેશી દારૂનો વેપલો ?
તથા ઘણી બીજી જગ્યાએ દુષણ વધી રહ્યું છે ?
જાહેર જનતાની માંગ ઉઠવા પામી છેકે જલ્દીમા જલ્દી આવા દુષણ દુર થાય..
જોઈએ હવે આવનારા સમયમાં કોણ આ દુષણ પર રોક લગાવશે ?