ગાંધીનગર જિલ્લાનાં દહેગામ ખાતે તા 20 3 23 નાં રોજ મદ્રાસએ અંજુમને ઇસ્લામી તથા મદ્રાસએ અજિમે મિલ્લતના સાલના જલ્સા તેમજ ઇનામનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. જેમાં મદ્રેસા નાં છોકરા છોકરી ઓ એ નાતે પાક તથા તકરીર માં ભાગ લઈને પોતાનું આગવી સમજ થી મજલીસ સામે નાતે પાક તકરીર નું જ્ઞાન પૂરું પાડીયુ હતું જામા મસ્જીદ તરફથી તથા અનેક દાતાઓ તરફાથી મોટી સંખ્યા માં ઇનામ આપવામાં આવ્યા હતો અને પેશ ઇમામ તથા નાયબ પેશ ઇમામ ની મહેનત થી પ્રોગ્રામ સફળ બન્યો હતો.તથા જુમ્મા મસ્જિદ ના પ્રમુખ હારુન મલેક અલ્તાફ ભાઈ મલેક તથા સેવન સ્ટાર નાં સભ્યઓ તથા અલ ફ્લાહ ગ્રુપ નાં સભ્યો એ હજરી આપી ને પ્રોગ્રામ ને સફર બનાવ્યો હતો.