કાંગશીયાળી ગામ પંચાયત દ્વારા કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે પંચાયતના સ્વભંડોળ દ્વારા સોસાયટીઓમાં રથ ફેરવવામાં આવશે

મોરબી,
આરીફ દીવાન

“ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત ગામના સોસાયટીના રહીશો આગેવાનો સરપંચ વિગેરે હાજર રહ્યા હતા”

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલ કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગુજરાતના દરેક જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના પગલારૂપે સોશિયલ ડિસ્ટન્સ સાથે કાંગશીયાળી ગામ પંચાયત દ્વારા તાજેતરમાં તારીખ 28 9 2020 ના રોજ મીટીંગ યોજાઇ હતી જેમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે લોકોના હેલ્થ આરોગ્યને ધ્યાને રાખી કોરોનાવાયરસ અંતર્ગત કાંગશીયાળી ગામ પંચાયતની હદમાં આવેલ સોસાયટીઓમાં રથ ફેરવવામાં આવશે તેવું કાંગશીયાળી ગામ પંચાયતના સરપંચ ભરતભાઈ ચાવડા જાહેર કરેલ છે જેમાં આરોગ્ય અધિકારી લોધીકા અને મામલતદાર કલેકટર સહિતના અધિકારીઓની હાજરી રહ રહ્યા હતા જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here