સોશિયલ મીડિયા થકી છેતરપિંડી કરતા ઠગને દિલ્હીથી ઝડપી પાડતી પાંચમહાલ સાયબર ક્રાઇમ રેન્જ…

ગોધરા,(પંચમહાલ)સાજીદ શેખ :-

ફેસબુક ઉપર ફ્રેડ રીકવેસ્ટ મોકલી મમત્રતા કેળવી, વોટસએપ ચેટ કરી, તમારી સાથે મમત્રતા થવાથી પ્રમોશન મળેલ છે, તેની ખુશીમાાં કકાંમતી ભેટ મોકલી આપ્યાની લાલચ આપી, એરપોટટ ઉપરથી કકાંમતી ભેટ છોડાવવાની લાલચ આપી પ્રોસેસ ફી નામે રૂ. ૫,૧૮,૬૦૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવી ચીટીંગ કરનાર દિલ્હી ગેંગના આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડતી પાંચમહાલ- ગોધરા સાયબર ક્રાઇમ રેન્જ

ગોધરા રેન્જના નાયબ પોલીસ મહામનરીક્ષક, શ્રી એમ.એસ. ભરાડા સાહેબની સુચના અને માગટિશટન મુજબ પાંચમહાલ- ગોધરા રેન્જ ગોધરા ખાતે કાયટરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાાં ગુ.ર.નાં. ૧૧૮૨૮૦૦૧૨૧૦૦૦૫/૨૦૨૧,IPC કલમ ૪૨૦,૪૦૬, ૧૧૪ તથા IT ACT ૬૬(સી), (ડી) મુજબનો ગુન્હો તા. ૧૯/૦૭/૨૦૨૧ ના રોજ િાખલ કરવામાાં આવેલ છે. આ કામે ફરીયાિીશ્રી શૈલેષભાઇ નારાયણિાસ પટેલ, ઉ.વ.૫૧, ધાંધો- નોકરી(ખાનગી કાંપની હાલોલ GIDC.), રહે.વેજલપુર, કાછીયાવાડ,તા. કાલોલ, જી.પાંચમહાલ, નાઓની ફરીયાિના કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાિીને અજાણી Nelen Barry નામની ફેસબુક આઇ.ડી. ઉપરથી ફ્રેડ રીકવેસ્ટ મોકલી, મમત્રતા કરી વોટસએપ નાં. +447385306358 નાથી ચેટીંગ કરી મમત્રતાના નામે કકાંમતી ગીફટ મોકલી આપ્યાનુાં
જણાવી, મો.નાં. +917207093841 નાથી ફોન કરી ગીફટ પાસટલ છોડાવવા માટેની ફી પેટે મહીન્રા કોટક બેંક એકાઉન્ટ નાંબર 6745422268, IFSC- KKBK0004607 માાં રુ. ૪૫,૬૦૦/-, બેંક
એકાઉન્ટ નાંબર 9245815431, IFSC- KKBK0000811 માાં રુ. ૯૮૦૦૦/- તથા SBI બેંક એકાઉન્ટ નાંબર. 31951586423, IFSC Code. SBIN0008079 માાં રૂ. ૩,૭૫,૦૦૦/- મળી કુલ રુ. ૫,૧૮,૬૦૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવી આર્થટક નુાંકશાન કરી છેતરપીંડી તથા મવશ્વાસઘાત કયાટ બાબતેની ફરીયાિ ઉપરોકત નાંબરથી િાખલ થયેલ છે.

જે ગુન્હાની તપાસ શ્રી. જે.એન. પરમાર પોલીસ ઇન્સ્પેકટર સા.ક્રા.પો.સ્ટે, પાંચમહાલ- ગોધરા રેન્જ, ગોધરા નાઓના માગટિશટન હેઠળ સિર ગુન્હામાાં સાંડોવાયેલ આરોપીઓની તપાસ હાથધરી ગુન્હામાાં ઉપયોગમાાં લેવાયેલ મોબાઇલ નાંબરો તથા બેંક ખાતાધારક મવગેરેની મામહતી મેળવી વાયરલેશ પો.સ.ઇ. આર.એ. સાઠીયા તથા પો.કો. રાજેશકુમાર ગોપસસાંહ બ.નાં. ૧૭૩ તથા પો.કો. પ્રશાાંતકુમાર
જયેશભાઇ બ.નાં. ૧૪ નાઓ સાથે મળી તેનુાં ઉંડાણપુવટકનુાં એનાલીસીસ કરી ગુન્હામાાં સાંડોવાયેલ આરોપીઓ દિલ્હી ખાતે રહેતાાં હોવાનુાં જણાઇ આવતાાં શ્રી.જે.એન.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર સા.ક્રા.પો.સ્ટે તથા પોલીસ સ્ટાફની ટીમ બનાવી દિલ્હી ખાતે તપાસમાાં જતાાં આરોપીઓ પૈકીના મહીન્રા કોટક બેંક એકાઉન્ટ નાંબર 9245815431, IFSC- KKBK0000811ના ખાતા ધારક કાસીમ ખાલીક અહેમિ રાાંગડા, ઉ.વ.૩૦, રહે. સી-૧-૨, સેકન્ડ રાજુપાકટ , િેવલી ખાનપુર, ન્યુ દિલ્હી નાઓ મળી આવતાાં અટક કરવામાાં આવેલ છે અને હાલ મજકુર આરોપીના નામિાર કોટટમાાંથી પોલીસ રીમાન્ડ મેળવવા આવેલ છે. મજકુર આરોપીએ આ મસવાય વધુ ગુન્હા કરેલ છે કે કેમ ? તથા ગુન્હાઓ કરવામાાં કોણ- કોણ આરોપીઓ સાંડોવાયેલ છે તે અાંગેની ઉંડાણપુવટકની તપાસ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here