વાંકાનેરમાં ધીમીધારે વરસાદના આગમન સાથે વૃક્ષો થયા ધારાશાહી*

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

સમગ્ર રાજ્યમાં ચક્રવાતી મહોલ સાથે તંત્ર એલર્ટ થયું છે ત્યારે મોરબી જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં પણ આછી પાતળી પવનની લહેરો સાથે દરિયાઈ વિસ્તારમાં પાણીના મોજા સ્થાનિક લોકો મહેસુસ કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાં સમી સાંજે પવનની આછી લહેર સાથે અમીછાટણા સાથે ધીમી ધારે વરસાદનું આગમન થી ઠંડુ ગાળ વાતાવરણ થઈ ગયું છે સાથે સાથે પવનની લહેરો અંતર્ગત દાણાપીઠ વિસ્તારમાં લીમડાનું વૃક્ષ ધારાશાહી થયું છે જેની વિગત એવી છે કે તારીખ 12 6 2023 ના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે આશરે દાણાપીઠ ખાતે આવેલા જીઆરડી કચેરી ના મુખ્ય ગેટ પાસેનું લીમડા નું વૃક્ષ પવનના મિજાજથી ધારાશાહી થયું હતું જે તસવીર મધ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here