વડોદરા શહેરમાં ચાલી રહેલા ગરબા મહોત્સવ અંતર્ગત ગરબામાં જાણીતી હિન્દી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નેહા મહેતા શહેરના મહેમાન બન્યા

વડોદરા, ચારણ એસ વી (બોડેલી) :-

નવરાત્રી મહોત્સવ પૂર્ણતાના આરે છે ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.હાલ ગરબામાં અનેક મહાનુભાવો હાજરી આપી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના નામાંકિત ક્રેડાઈ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં તેમજ કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર એસોસિએશન દ્વારા આયોજિત ગરબામાં પ્રસિદ્ધ હિન્દી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કલાકાર નેહા મહેતા એટલે કે અંજલી મહેતા શહેરના મહેમાન બન્યા હતા અને તેમણે વડોદરાના પ્રસિદ્ધ ગરબાનો આનંદ માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here