લુણાવાડા ખાતેભારત સરકારના નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીમાં ફિટ ઈન્ડિયા ફ્રીડમ દોડનો કાર્યક્રમ યોજાયો…

લુણાવાડા,(મહીસાગર) ઇમરાન પઠાણ :-

મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે ભારતની આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થતાં ભારત સરકાર ના નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા આઝાદી અમૃત મહોત્સવ ની ઉજવણી માં ફિટ ઈન્ડિયા ફ્રીડમ દોડ નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે લુણાવાડા ના ધારાસભ્ય શ્ જીગ્નેશ ભાઈ સેવક , જિલ્લાના કલેક્ટર શ્રી ડો.મનીષ કુમાર સાહેબ હોમગાડૅ કમાન્ડર ભૂમિરાજસિહ સોલંકી તથા શિવદાયાલજી શમૉ અને.વાય.કે ના રિટાયૅડૅ ડારેક્ટર ની ઉપસ્થિતિ માં લીલી ઝંડી બતાવી દોડ પ્રારંભ કર્યો જેમાં 120 થી વધારે વિધાર્થી એક સાથે દોડ લગાવી હતી તથા આઇ.વી ડામોર એન.સી.સી કોચ તથા રવિભાઈ ધોબી મહીસાગર ફીઝીક્લ એકીડમ સહકાર પણ મળ્યો હતો જેમાં વિઠ્ઠલ ચારમોલે જિલ્લા ઓફીસર નેહરુ યુવા કેન્દ્ર સહ અનિતા વર્મા બેન અને કાર્યક્રમ ના આયોજન કર્યું હતું જેમાં વોલન્ટિયર તરીકે હિમાંશુ ભાઈ ત્રિવેદી , કિરણ ચોધરી,સુથાર પરેશ. ઊવૅશી બેન કાર્યકમ આયોજન મદદરૂપ કાયૅ કરી કાર્યક્રમ સફળતા પુર્વક આ આયોજન કરીયું હતું. સર્વે મહેમાન. ભાઈબહેનો જિલ્લાના યુવા અઘિકારી આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here