રાજકોટમાં સાનિયા બુચડ ધોરણ 12 માં 83.28 પી.આર મેળવી પાસ થતા વાઘેર સમાજનું ગૌરવ વધાર્યું

મોરબી, આરીફ દીવાન :-

તારીખ 31 6 2023 ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યા ની સાથે જ વિદ્યાર્થી મા ખુશીની લહેર પ્રસરી ઊઠી છે ત્યારે રાજકોટમાં દૂધસાગર રોડ પર રહેતા મુસ્લિમ વાઘેર સમાજની સાનિયા બુચડ 83. 28 પી.આર પ્રાપ્ત કરી પાસ થતાં સમગ્ર બુચડ મુસ્લિમ વાઘેર સમાજ માં ખુશીની લહેર પસરી ઉઠી છે જે ધોરણ 12 માં પાસ થનાર સાનિયા બુચડ તેના માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરતી તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here