મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે દિવસમાં ૧૧૩ ફોર્મ ભરાયાં

મોરબી, આરીફ દિવાન :-

મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર ચૂંટણી અંતર્ગત તારીખ 30 11 2021 ના રોજ ઉમેદવારો દ્વારા સરપંચ ચૂંટણી ના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ૧૧૩ ફોર્મમાં મોરબી તાલુકામાં અને ૧૩ ફોર્મ, ટંકારા તાલુકામાં ૧ ફોર્મ, વાંકાનેર તાલુકામાં ૧૩ ફોર્મ અને માળિયા તાલુકામાં ૧ ફોર્મ એમ કુલ ૨૮ ફોર્મ ભરાયા છે તો સભ્ય માટે મોરબી તાલુકામાં ૩૧ ફોર્મ, ટંકારામાં ૧ ફોર્મ હળવદમાં ૪ ફોર્મ, વાંકાનેરમાં ૩૨ ફોર્મ અને માળિયામાં ૭ ફોર્મ ભરાયા છે. સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં સરપંચ માટે ૩૦ અને સભ્ય માટે કુલ ૮૭ ફોર્મ ભરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here