મોરબીના લાલપરમાં એકાએક હવામાનમાં પલટો આવતા પવન ફૂંકાયો જાહેર માર્ગો પર લાગેલા બેનરો બોર્ડ રોડ રસ્તા પર ઉડવા લાગ્યા !!!

મોરબી, આરીફ દીવાન :-

ટ્રાફિક પોલીસની ટીમ અને રોડ સેફ્ટીની વિભાગ ઘટના સ્થળે દોડી..

હવામાન ખાતાની જાહેરાત અંતર્ગત મોરબી શહેર જિલ્લામાં ખરા બપોરે સૂર્યદેવ વાદળોમાં ગુમ! થઈ જતા જ વાતાવરણ ધૂળ ધોયું સાથે વાદળીયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું ત્યારબાદ એકાએક હવામાનમાં પલટો આવતા આશરે ચારક વાગ્યાના સુમારે મોરબી પંથકમાં કડાકા ભડાકા પવન સાથે વીજળી ગાજી ઉઠી હતી પલક વારમાં જ માવઠાની મહેક સાથે વરસાદની લહેર પસરવા લાગી હતી જેથી સમગ્ર મોરબી જિલ્લા પંથકમાં ખેડૂતોમાં ગંભીર ભય ચિંતક બન્યા હતા ત્યારે તારીખ 6 3 2022 ના રોજ આશરે પાંચ થી છ વાગ્યાના સુમારે પવનની ચપટે ચડેલા મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલા લાલ પર વિસ્તારના હેડિંગ બોર્ડ બેનર ધારાશાહી થતા સ્થાનિક ઈલેક્ટ્રીક વાયરો સાથે સારું એવું નુકસાન થયું હતું કોઈ દુઃખદ અકસ્માત ઘટના ના બને તે માટે ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રોડ સેફટી વિભાગ પણ રોડ રસ્તા પર ટ્રાફિક ક્લીયર સાથે પવનથી પડેલા હેડિંગ બોર્ડ બેનરો પોલીસ ટીમ સાથે દૂર કરી સાઈડમાં કરી વાહન ચાલકોની હાલાકી ના પડે એ માટે રોડ રસ્તો ક્લિયર કરી રહ્યા હતા જેમાં ફરજ ના ભાગે ટ્રાફિક પોલીસ જમાદાર જીગ્નેશભાઈ મિયાત્રા તેમજ મહેશભાઈ ગઢવી રોડ સેફટી વિભાગની ટીમ પણ હાજર રહેલ હતી જે તસવીર મદ્રાસ્ય મન થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here