મોડાસા રૂરલ પોલીસે સાયરા છાપરા ગામની સીમમાંથી મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટના ઇંગ્લીંશ દારૂના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડ્યા…

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

ટીવીએસ અપાયે મોટર સાયકલ નંબર જીજે ૩૧ એમ ૫૦૮૨ ઉપરથી ભારતીય બનાવટના ઇંગ્લીંશ દારૂનો જથ્થો કિ.રૂ .૩૩,૩૦૦ / – તથા મો.સા. તથા મોબાઇલ ફોન નંગ -૧ મળી કુલ કિ.રૂ. ૮૩,૮૦૦ / – ના મુદ્દામાલ ઝાડપસ્યો

શ્રી અભય ચુડાસમા પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા શ્રી સંજય ખરાત પોલીસ અધીક્ષક સાહેબશ્રી અરવલ્લી મોડાસા , જી.અરવલ્લી નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ જે અન્વયે શ્રી બી.બી.બસીયા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મોડાસા વિભાગ મોડાસા નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સી.એફ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિનાકાબંધીમાં હતા તે દરમ્યાન અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ટીવીએસ અપાચે મોટર સાયકલ નંબર જીજે.૩૧.એમ .૫૦૮૨ નાનીમાં તેનો ચાલક તથા તેની સાથેનો બીજો એક ઇસમ એ રીતેના બંને ઇસમો રાજસ્થાન થી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની પેટીઓ મો.સા. વચ્ચે મુકી રેલ્લાવાડા થઇ વણીયાદ થઇ મોડાસા તરફ જનાર છે , જે બાતમી હકીકત આધારે અમો તથા પોલીસ સ્ટાકના માણસો સાયરાછાપરા ગામની સીમમા વણીયાદ થી મોડાસા તરફ જતા રોડ ઉપર વાહનો ચેકિંગ કરતા હતા તે દરમ્યાન વણીયાદ તરફ થી ટીવીએસ અપાચે મોટર સાયકલ નંબર જીજે , ૩૧ , એમ , ૫૦૮૨ નો ચાલક તથા તેની સાથેનો બીજો એક ઇસમ બંને જણા મો , સા ઉપર ઇગ્લીશ દારૂના કવાટર્સ ભરેલ પેટીઓ લઇ આવતા સદર બંને ઇસમો ભાગવા જતા પીછો કરી કોર્ડન કરી પકડી પાડી સદરી બને ઇરામો પાસેથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના કવાટર્સની આખી પેટી નંગ -૩ તથા છુટ નંગ ૭૯ મળી કુલ ક્વાર્ટર નંગ -૨૨૨ જેની કિં.રૂ .૩૩,૩૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ -૧ કી.રૂ .૫૦૦ / – તથા મો.સા. ની કિ.રૂ .૫૦,૦૦૦ / -મળી કુલ રૂપીયા ૮૩.૮૦૦ / – ના મુદ્દામાલ સાથે આરોપી જીજ્ઞેશકુમાર રજુભાઇ મકવાણા ઉ.વ. ૨૯ ૨ હે , ખડોદા તા.મોડાસા જી.અરવલ્લી તથા અલ્પેશકુમાર રણજીત્તેસિંહ પરમાર રહે.ખડોદા તા.મોડાસા જી , અરવલ્લી નાઓ મળી આવેલ હોય તેમજ દારૂ ભરી આપનાર સુરેશભાઇ રહે.ઇટવા રાજસ્થાન જેનું પુરુનામ સરનામું મળેલ નથી તથા ઇંગ્લીશ દારૂ મંગવનાર રાજુભાઇ રણછોડભાઇ પરમાર રહે.ખડોદા તા.મોડાસા જી.અરવલ્લી નાઓ નહિ મળી આવેલ હોય જે તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે , આમ મોડાસા રૂરલ પોલીસને ચોક્કસ બાતમી આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો પ્રોહી ગણનાપાત્ર કેસ પકડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપી : – ( ૧ ) જીજ્ઞેશકુમાર રજુભાઇ મકવાણા ઉં.વ. ૨૯ રહેખડોદા તા.મોડાસા જી.અરવલ્લી ( ૨ ) અલ્પેશકુમાર રણજીતસિંહ પરમાર રહે , ખડોદા તા.મોડાસા જી.અરવલ્લી વોન્ટેડ આરોપી | ( ૩ ) સુરેશભાઇ રહે ઇટવા રાજસ્થાન જેનું પુરનામ સરનામું મળેલ નથી . ( ૪ ) રાજુભાઈ રણછોડભાઇ પરમાર રહેખડોદા તા.મોડાસા જી.અરવલ્લી કામગીરી કરનાર અધિકારી કર્મચારી ( ૧ ) શ્રી સી.એફ.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ( ૨ ) એએસઆઇ ઇમારસિહ અમરસિહ બાન ૧૦૦ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ( ૩ ) અ.હે.કો . જગદિશભાઇ કુબેરભાઇ બન .૩૪૦ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ( ૪ ) અપોકો રાકેશસિહ બાલુભા બ . ૪૫ ર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ( ૫ ) અ.લો.ર સુરેશસિંહ દોલતસિંહ બ.નં .૦૪૨૪ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ( ક ) અ.લો.ર ફ્રાન્સીસ લક્ષ્મણભાઇ બ.નં ૦૪૪૩ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ( ૭ ) અ , લોર પરેશભાઇ બાબુલાલ બ.નં .૦૪૧૫ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here