મોડાસા નગરપાલિકાની લાલિયાવાડીથી પ્રજામાં રોષ…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

અરવલ્લી જિલ્લાની સ્થાપના થયા પછી મોડાસા શહેર મુખ્ય મથક ગણાતો હોય છે મોડાસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યા વિકટ પરિસ્થિતિ સમાન બની છે જેવામાં સ્ટેટ બેંક સામે દુકાનદારો પોતાની હદ વટાવી આશરે 8. 10 ફૂટ બહાર આવી દબાણો કરે છે જે દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા પર સીધી અસર થાય છે આમ અરવલ્લી જિલ્લા પોલીસ તેમજ મોડાસા નગરપાલિકા દ્વારા સત્વરે પગલાં લેવામાં આવે તે જરૂરી છે શું આ દુકાનદારો ઉપર કોના ચાર હાથ છે આ દુકાનદારોને દબાણ ક્યારે દૂર થશે તે આવનાર સમયમાં જ બતાવશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here