મોડાસા ડુધરવાડા ચોકડી પાસે ગોષિયા મેદાનમાં નુપૂર શર્માનાં વિરોધનો કાર્યક્રમ મોકૂફ કરાયો…

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

ગોષિયા મેદાન માં નુપૂર શર્મા નાં વિરોધ માં સમસ્ત મુસ્લીમ સમાજ આજે એકત્ર થવાનાં હતા પરંતુ વહીવટી મંજૂરી ન મળતા સમસ્ત મોડાસા ની મુસ્લીમ સમાજે કાર્યક્રમ મોકૂફ રખાયો..

Aimim નાં કોર્પોરેટર બુરહાન ભાઈ ચગન. અને લાલાભાઈ વાયર .મેન તેમજ પત્રકાર વસીમ શેખે .ટાઉન P.I. મુકેશભાઈ તોમર નેં એકત્ર ન થવા ખાત્રી આપી હતી

મોડાસા માં શાંતી અને ભાઈ ચારો રહેશે તેવી પણ ખાત્રી આપી અને પોલીસ તંત્ર નો કાયદો વ્યવસ્થા જાળવવા બદલ આભાર માન્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here