મોડાસામાં બે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલતી જિલ્લા એલસીબી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસામાં ધરફોડ ચોરી કરનાર જાહીનુદીન સિકંદર ભાઈ પટેલ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર રહે.સહારા.સોસાયટી ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ડુંગરવાડા રેલવે ફાટક પાસેથી આરોપીને ઝડપી લઇ સોના ચાંદીના દાગીના તેમજ મોબાઇલ મળી ₹1,72,827 નો મુદ્દામાલ સાથે જેલને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here