બોડેલી મોટા કાટવા ગામના ૫૫ વર્ષના વ્યક્તિએ નર્મદા કેનાલમાં છલાંગ મારી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-.

આજરોજ મોટા કાટવા ગામના યુવાન બોડેલી કેનાલ પર ચાલતા ચાલતા આવ્યા હતા અને ઝેરી દવાની બોટલ લઈને ઘટ ધટાવી ને નર્મદા મુખે કેનાલમાં ભુસકો માર્યો હતો નર્મદા કેનાલ પાસે બેઠેલા યુવાનો તેને નર્મદા નહેરમાં પડતા જોઈને તેને બચાવવા માટે કોશિશ કરી હતી અને નર્મદાના જળમાંથી બહાર કાઢ્યો હતો અને બોડેલી પોલીસ સ્ટેશનને જાણ થતા બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 108 ને જાણ કરતાં 108 નર્મદા કેનાલે આવી પહોંચી હતી અને આ યુવાને બોડેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બોડેલી હોસ્પિટલના તબીબ એ આ યુવાનને મૃત જાહેર કર્યું હતો આ યુવાન વ્યક્તિ મોટા કાંટવા ના ઈશ્વરભાઈ વઘાભાઈ રાઠવા આસરે ઉંમર વર્ષ સાથે ૫૫ જાણવા મળેલું હતું વધુ આગળની કાર્યવાહી બોડેલી પોલીસે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here