બોડેલી જાંબુઘોડા રોડ પર આવેલ ગોપેશ્વર મહાદેવ મંદિર પાસે વાદળ છાયા વાતાવરણ વચ્ચે હોલિકા દહન કાર્યક્રમ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી જાંબુઘોડા રોડ પર આવેલ ગોપેશ્વર મહાદેવ મંદિર પાસે વાદળ છાયા વાતાવરણ વચ્ચે હોલિકા દહન કાર્યક્રમ પરંપરા રીતે યોજાયો આ હોલિકા દર્શન માટે મોટી સંખ્યામાં આજુબાજુ નીઅલીપુરા ની સોસાયટીઓ ના ભાવિકો ની દર્શન કરવા ભીડ જામી દર વર્ષના જેમ પરંપરા રિવાજ મુજબ હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here