બોડેલી : કુકણા ગામના દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સખત કૈદ અને 20 હજાર દંડ તેમજ પીડીતાને ચાર લાખ રૂપિયા વળતર પૈકી ચુકવવાનો આદેશ કરતી બોડેલી છોટાઉદેપુર એડિશનલ સેશન્સ કોર્ટ

બોડેલી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

મળતી માહિતી અનુસાર તારીખ 12 10 21 ના રોજ બોડેલી તાલુકાના જબુગામે
આઇ ટી આઇ મા અભ્યાસ કરતી યુવતીને બળજબરી પૂર્વક કુકણા ગામનો હાર્દિક બાબુભાઈએ યુવતીને બળ જબરીપૂર્વક ખેતરમાં ખેંચી લઇજઇ દુષ્કર્મ આચર્યું હતું

જે અંગેનો કેસ બોડેલી છોટાઉદેપુર
એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા મજબૂત પુરાવાને લઇ તેમ જ પી પી
રાજેન્દ્ર પરમાર ની ધારદાર દલીલોને
માંન્ય રાખી આરોપીને કસુરવાન ઠેરવતા છોટાઉદેપુર બોડેલી એડિશનલ સેશન્સ કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રીઅંદલિત તિવારી
એ આરોપી હાર્દિક ને દસ વર્ષની સખત કૈદ તથા 20,000 રૂપિયા દંડ તેમજ પીડીતાને ચાર લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here