બોડેલી એપીએમસી ખાતે આયુષ્માન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં રાજ્યભરમાં અનેક જિલ્લા સહિત તાલુકામાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીAPMC ખાતે જિલ્લા પંચાયતના સભ્ય સંજય બારીયા ની ઉપસ્થિતમાં આયુષ્માન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે વિધિવત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે બોડેલી તાલુકાના રહીએ આ આયુષ્યમાન કાર્ડ નો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here