બોડેલી : અલીપુરા ડેપો પાસે બોડેલી હાલોલ રોડ પર આવેલી ડિવાઈડર જોખમ રૂપી…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી અલીપુરા ડેપો પાસે બોડેલી હાલોલ રોડ પર આવેલી ડિવાઈડર જોખમ રૂપે આજે રાત્રે 9:00 કલાકે એક શિફ્ટ ગાડી જેનો નંબર છે GJ06EQ 8814 ને અકસ્માત નડયો હતો પ્રજ્ઞેશભાઈ જોશી નામના વ્યક્તિ સાથે ફેમિલી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતા ત્યાંથી પરત ફરી બોડેલી થી ગોધરા જતા હતા અલીપુરા બસ ડેપો આગળ રાતના સમયે ડિવાઇડરમા પિલર કે કોઈ ડીવાઈડર ઉપર રેડિયમ ન જોવાતા પ્રજ્ઞેશભાઈ જોશી ની ગાડીને ઓઇલ ચેમ્બર તેમજ આગળનું બમ્પર અને વિલ પ્લેટ અને ટાયર ફૂટી ગયું હતું ગાડી ને ભારે નુકસાન થયું હતું અને તેમને મોઠા ઉપર થોડી ઇજા પહોંચી હતી અને રસ્તામાં રોકાવાનો વારો આવ્યો હતો રાતના સમયે આરીફભાઇ ખત્રી મેકેનિકલ એ. તાત્કાલિક ગેરેજ ખોલીને તેમની ફરજ નીભાવી ઞાડી રીપેરીંગ કરવામાં આવીયા હતા બહારગામના ફેમિલી સાથે હોવા થી અલીપુરા ના આગેવાનો તેમજખત્રી સમાજ ના છોકરાઓ મદદ માટે આવ્યા હતા આજે અડધો કલાકમાં બીજો એક્સિડન્ટ થયું હતું થોડીવાર પહેલા પણ એક eeco ગાડી ચડી ગઈ હતી એવું જાણવા મળ્યું હતું પ્રજ્ઞેશભાઈ જોશીને એવું કહેવું હતું કે સરકાર તો મોટી મોટી વાતો કરે છે વિકાસના નામે આસુ વિકાસ કહેવાય કે વારંવાર ડિવાઈડર પર એક અકસ્માત થતા તો આ તંત્ર તાત્કાલિક જાગે અને રેડિયમ તેમજ પીલ્લર તાત્કાલિક નાખવા નમ્ર અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here