બોડેલીમા ઇદે મિલાદુન નબીના તહેવાર નિમિતે શાનદાર ઝુલુસ નીકળ્યુ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ઇસ્લામ ઘર્મના સ્થાપક પેગમબંર હજરત મોહમ્મદ સલ્લલાહોઅલ્યહે વસલ્લમની યાદમાં મુસ્લિમ સમાજ ના લોકોએ ઈદે મીલાદુન નબી નો તહેવારની હર્ષો ઉલહારાસ ભેર ધોડા ગાડી તેમજ બેન્ડ વાઝા સાથે ઉજવણી કરી ઝુલુસ યાત્રા બોડેલી ઢોકલીયા થી નીકળી મેન બજાર થઈ અલીપુરા અહેમદી મસ્જિદ ખાતે પૂર્ણ કરવામાં આવી. બોડેલી ના મુસ્લિમ સમાજ નાઆગેવાન ઉપસ્થિત રહ્યા હતા. જુલુસમાં અનેક જાતની મીઠાઈઓ આઇસ્ક્રીમ ના કોન તેમજ પીવાના પાણી ની બોટલ રસ્તા ઓ ઉપર વહેંચવામાં આવી હતી.
એક સાથે બે તહેવાર હોવાથી હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈચારો જોવા મળ્યો હતો ઇદે મિલાદુન નબી નું જુલૂસ પૂર્ણ થતા ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. બોડેલી પોલીસ દ્વારા બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here