બોડેલીમાં અલીપુરા ઢોકલીયા અને ગરબી ચોકમાં ગરબાની રમઝટ જામી…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

નવરાત્રી નો આજે બીજો દિવસ સરકારશ્રીની ગાઇડ લાયનથી બોડેલી નગરમાં ગરબાનું આયોજન રાખવામાં આવ્યું ગરબા રશિયામાં આનંદની લાગણી લાગવા લાગી અને મારૂ મન મોર બની થનગનાટ કરે સાથે ગરબાની રમઝટ જામી હતી અલીપુરા મા ખોડીયાર ચોક અને બોડેલી ગરબી ચોક અને ઢોકલીયામાં ખેલૈયાઓએ કાલે પહેલો દિવસ અને આજે બીજો દિવસ ખેલૈયાઓ આનંદ ના ગરબા લીધા હતા અલીપુરા મા ખોડીયાર ચોક ના કાર્યકર્તા અજીત સિંહ લાકોડ લાલાભાઇ દરજી અને ધર્મેશ પ્રજાપતિ બળદેવ સિંહ લાકોડ (ઉમેશ ભાઇ) તેમજ બોડેલી ગરબીચોક ના આયોજક સંજયભાઈ વોરા અને પરેશભાઈ પંચાલ અને રાકેશભાઈ અમીન તેમજ ઢોકલીયા આયોજક અને ગોપેશ્વર મહાદેવ આયોજક ગરબા આયોજકોએ સરકારશ્રીના આપેલા ઞાઇડ નુ ચોક્કસ પાલન કરવાનું કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here