બોડેલીની શેઠ એચ એચ શીરોલાવાલા હાઈસ્કૂલમાં સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC) વિન્ટર કેમ્પ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ બોડેલીમાં આવેલ શેઠ એચ એચ શીરોલાવાલા હાઈસ્કૂલમાં સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેટેડ વિન્ટર કેમ્પ યોજાયો હતો જેમાં ડો.સંકેતભાઈડો.રાકેશભાઈબોડેલીના P.S.I યુ આર ડામોર સાહેબ તેમજ મહિલા પોલીસ સુરેખાબેન રાઠવા તથા(SPC)ચલાવતા કમલેશભાઈ પંચાલ અને દિનેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થી શરૂઆત કરી હતી વિન્ટર કેમ્પમાં વિદ્યાર્થીઓ દ્વારા દિવસ દરમ્યાન વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવી હતી તેમજ (SPC)માં જોડાયા બાદના પછીના પોતાના અનુભવો રજુ કર્યા હતાં બાદમાં તમામ મહેમાનોની આભાર વિધિ દિનેશભાઈ રાઠવા દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here