બોડેલીના પીઢ અગ્નણી ચંદુભાઈ ઠક્કરનું નિધન થતા નગરમાં શોકની લાગણી

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આજે બોડેલી માં ચંદુભાઈ ઠક્કર ની અંતિમયાત્રામાં રાજકીય અગ્નણી સાથે મોટી સંખ્યામાં ઞામ જણો જોડાયા ચંદુભાઈ ઠક્કરનું. ૯૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થતા બોડેલી નગરમાં ઘેરા શોકની લાગણી. બોડેલી અલીપુરા ઢોકલીયા ના નગરજણો અને રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતિમયાત્રામાં આવેલા જેતપુર પાવી મત વિસ્તારના સુખરામ રાઠવા ધારાસભ્ય અને સંખેડા ના ધારાસભ્ય ધીરૂભાઇ ભીલ તેમજ બરોડા ડેરીના ડિરેક્ટર રણજિતસિંહ રાઠવા તેમજ બાબુ ભાઈ ચોકસી તેમજ બોડેલી ના રજનીભાઈ ગાંધી તેમજ બોડેલીના નગરજનો સદગત ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here