નસવાડી સરકાર ફળિયામા નવરાત્રીમાં આઠમનો માતાજીનો હવન કરાયો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કુળદેવી અને ઇષ્ટ દેવોને રીઝવવા ઉત્તમ પાવન પર્વ તરીકે ઉજવવામાં આવેછે અને આશરે ૭૫ વર્ષ થી આ નવરાત્રી સરકાર ફળિયામાં ઉજવવા માં આવેછે અને લોકોએ નવરાત્રીમાં અપાસ કરી માતાજી ના ગરબા રમવામાં આવેછે અને હવનમાં શ્રીફળ ઓમવામાં આવે છે મનાવકલ્યાણ દરેક કાર્ય સંપન્ન થાય છે અને સમગ્ર દાનવો અને આસુરો અંત કરવામાં આવેછે અને ઋષિ મુનિયોના કાર્ય સંપન્ન અને રક્ષા કરવામાં આવેછે તેથી આ પવિત્ર દિવસને આઠમ ના હવન કરવાનું કાર્ય આદિ અનાદીથી કરવામાં આવેછે માતાજી ના આશીર્વાદ માનવ જાતિ ના સર્વ કર્યા પરિપૂર્ણ થાય છે પરિવારની સુખ શાંતિ સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે દરેકના ધાર્યા કામ પૂર્ણ થાય છે સમગ્ર બ્રહ્માંડની માતા ની પૂજા કરવામાં આવેછે જગત જનની જગદંબામાં ની પૂજા અર્ચના કરવામાં આવેછે જેથી એને પાવન પર્વ માનવામાં આવેછે આદ્યશક્તિ માં ભવાનીની આખા બ્રહ્માંડ જયજયકાર બોલાય છે માનવ અને દેવો માઁ નો જયજયકાર કરેછે એમ સરકાર ફળિયામાં આઠમનો ઓમ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here