ધોરાજી :- સરકાર દ્વારા હોલમાર્ક ફરજિયાત મામલે ધોરાજી સોની વેપારીઓએ બંધ પાળ્યો

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

સોની વેપારીઓએ દરેક દાગીના પર હોલમાર્ક યુનિક આઈડી નંબર ફરજીયાત આપવો પડશે

Huid હોલ માર્કનો વિરોધ…

120 વધુ જ્વેલર્સના દુકાનદારોએ બંધ પાળ્યો

શહેરના 120 સોની શરફા બાઝાર સોની બઝાર સહિતના વિસ્તારના સોની વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here