ધોરાજી : ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કોરોના વોરીયર્સ એવા જિલ્લા પ્રશાસન અને તબીબોનું સન્માન કરવામાં આવ્યું…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ભારતીય જનતા યુવા મોરચો ઘોરાજી શહેર તથા તાલુકા યુવા ભાજપ દ્વારા દ્વારા “માનવ સેવા એ જ પ્રભુસેવા” ને સાર્થક કરી પોતાના જીવને જોખમ માં મૂકી, પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી તે ખરેખર સન્માન અને અભિનંદન ને પાત્ર છે. આપની દેશભક્તિ સમજીને આપને સન્માનપત્ર એનાયત કરીએ છીએ.
મામલતદાર સાહેબ શ્રી.
પોલીસ અધિકારી શ્રી.
સરકારી ડોક્ટરો ને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા આ તકે ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ હિમાંશુ ભાલારા મહામંત્રી મીત બાલધા તથા તાલુકા યુવા ભાજપ પ્રમુખ કૃણાલ વઘાસિયા મહામંત્રી પ્રતાપ સિંહ ચુડાસમા તથા ધોરાજી શહેર ભાજપ મહામંત્રી વિજય બાબરીયા પરેશ વાગડીયા પ્રવીણ ભાઈ સિરોયા તથા યુવા મોરચાના કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here