ધોરાજી ખાતે આવતી કાલે 23 ગ્રામ પંચાયતની મત ગણતરી હાથ ધરવામાં આવશે

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :;

ધોરાજી ની ભગવતસિંહ જી હાઇસ્કુલ ખાતે આવતી કાલે સવારે 8.00 કલાકે યોજાશે મત ગણતરી

મત ગણતરી ને લઈ અને તંત્ર સજ્જ

ધોરાજી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં 70 ટકા જેટલું થયું છે મતદાન

9 રૂમ માં 9 ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ ની દેખરેખ હેઠળ મત ગણતરી હાથ ધરવામાં આવશે

કોરોના અંગે ની સરકાર ની ગાઈડ લાઇન અનુસાર મત ગણતરી માં આરોગ્ય ટીમ તૈનાત રહેશે

તમામ ને માસ્ક ફરજીયાત પહેરવાનું અને હેલ્થ ની ટીમ દ્વારા દરેક લોકો નું સ્કેનિંગ કરવામાં આવશે

માસ્ક વગર મત ગણતરી સ્થળ પર પ્રવેશ આપવામાં નહિ આવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here