ધી સર્વોદય સહકારી બેન્ક લી મોડાસાની આવતા અઢી વર્ષ બીજી ટર્મ માટે ચેરમેન તથા મેનેજીંગ ડિરેક્ટર્સની વરણી

મોડાસા, અરવલ્લી) વસીમ શેખ :-

ધી સર્વોદય સહકારી બેન્ક લી મોડાસાની 15/07/2023 ના રોજ બેન્કના આવતા અઢી વર્ષ બીજી ટર્મ માટે ચેરમેન તથા મેનેજીંગ ડિરેક્ટર્સની વરણી કરવામાં આવી. જેમાં બેન્કના ચેરમેન તરીકે બેંકમાં 25 વર્ષથી ચેરમેનશીપ ધરાવનાર શ્રી ઈકબાલહુસેન જી. ઇપ્રોલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી તથા મેનેજીંગ ડિરેક્ટર્સ તરીકે મ.સલીમ ડી. ટીંટોઇયાં અને મ.સલીમ એન. ખોખર ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here