બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-
વર્ષોથી વઢવાણા તળાવ ડભોઇ પાસે વિદેશી પક્ષીઓથી જાણીતું થયું હતું એવા પક્ષીઓ આજે ૨૦૦ થી ૩૦૦ આસરે સખ્યા મા બોડેલી પાસે પસાર થતી મેન કેનાલ આજે સવારે આઠથી નવ વાગ્યાની આસપાસ વિદેશી પક્ષીઓ નર્મદા કેનાલમાં ડૂબકી મારતા તેમજ કેનાલમાં ન્હાવા આવતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેને લઈને પ્રકૃતિ પ્રેમી લોકો પક્ષીઓને નિહાળવા ઉમટી પડ્યા હતા.