છોટાઉદેપ જિલ્લાના બોડેલી નજીક મોડાસર ચોકડી પર અકસ્માત…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ છોટા ઉદેપુર જિલ્લાનાં બોડેલી નજીક મોડાસાર હાઇવે માર્ગમાં ટ્રક પલ્ટી ખાઇ જતાં અકસ્માત ની ઘટના બની . પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નસવાડી તરફથી બોડેલી આવી રહેલી ટ્રક મોડારસર પાસે ચાલક કે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રકે માર્ગની સાઈડમાં આવેલ ખાડા મા પલ્ટી મારી હતી . અકસ્માતની ઘટનામાં ટ્રક ને નુકસાન થયું . ઘટના મા.ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here