છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે હેરાફેરીમાં વપરાયેલ બે મોટર સાયકલ ઝડપી પાડવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટીકના હોલ તથા લંડન પ્રાઈડ પ્રીમીયમ વ્હીસ્કી તથા હેરાફેરીમાં વપરાયેલ બે મોટર સાયકલ સાથે મળી કુલ .કી.રૂ. ૧,૩૫,૨૫૨/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

સંદીપ સિંહ પોલીસ મહર્તાનરીક્ષકશ્રી વડોદરા ૨જ વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઈરામો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંત૨ ૨ીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને ડી.કે.રાઠોડ I/C નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈ૨પેકટ૨ એમ.એ.ચૌહાણ નાઓ ૨ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તા૨માં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાહેબ નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે કાળા કલરની બજાજ કંપનીની ૨૨૦ મોટરસાયકલ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવના૨ છે અને તેની આગળ એક મોટર સાયકલ દારૂ ભરેલ મોટર સાયકલનુ પાયલોટીંગ કરી આગળ ચાલે છે જે બન્ને મોટર સાયકલ કસારા ગામ તરફ આવનાર છે.તેવી ચોક્કસ બાતમી આધારે કસારા ગામના ત્રણ રસ્તે વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી બે મોટરસાયકલ આવતા જણાતા બંન્ને મોટર સાયક્લોને કોર્ડન કરી પકડી પાડેલ અને જે પકડાયેલ બંન્ને મોટરસાયકલો પૈકી આગળ ચાલતી મોટરસ્સાયકલ જોતા હીરો કંપનીની ગ્લેમર મોટરસાયકલ જેનો આગળ પાછળ નંબર જોતા GJ-34-D-1445 ની છે તથા પાછળના ભાગે દારુ ભરેલ કાળા કલરની બજાજ કંપનીની ૨૨૦ મોટરસાયકલ જેનો આગળ પાછળ નંબર જોતા GJ-06-ER-6527 મા ભા૨તીય બનાવટના વિદેશી દારૂ પ્લાસ્ટીકના હોલ નંગ-૩૬ કિ.રૂ.૧૫,૯૪૮/- તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હી૨કી ૧૮૦ મી.લી ના કાચના કવાટરીયા નંગ- ૯૬ કિ.રૂ ૧૪,૩૪/- મળી કુલ બોટલ નંગ-૧૩૨ કુલ કિ.રૂ ૩૦,૨૫૨/- ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
-:કબજે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ:-
(૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ પ્લાસ્ટીકના હોલ નંગ- ૩૬ ની કીમત રૂ.૧૫,૯૪૮/- (૨) લંડન પ્રાઈડ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મી.લી ના કાચના કવાટરીયા નંગ- ૯૬ કુલ કિ.રૂ. ૧૪, ૩૦૪/-
(૩) બજાજ કંપનીની પલ્સર ૨૨૦ મોટરસાયકલ રજી નંબર GJ-06-ER-6527 કિ.રૂ.૫૦,૦૦૦/- (૪) પાયલોટીંગમાં ઉપયોગ લીધેલ હીરો કંપનીની ગ્લેમર મોટરસાયકલ રજી નંબર GJ-34-D-1445
કી. રૂ.40,000/-
(૫) અંગ ઝડતીમાથી મોબાઇલ નંગ-૦૩ કી.રૂ, ૧૫,૦૦૦/-
-પડારોલ ઈસમો
(૧) કલ્પેશભાઈ રમેશભાઇ રાઠવા ઉ.વ ૨૦ રહે.ચઠાવાડા નિશાળ ફળીયું તા. છોટાઉદેપુર (૨) વિક્રમભાઈ કાન્તીભાઇ રાઠવા ઉ.વ ૧૯ રહે. બેડવી પટેલ ફળીયા તા. છોટાઉદેપુર
(૩) અલ્કેશભાઇ ફુલસીંગભાઇ રાઠવા ઉ.વ-૨૦ રહે બેડવી પટેલ ફળીયા તા.જી છોટાઉદેપુર
કામગીરી ક૨વાર
(૧) એમ.એન.ચૌહાણ પોલીસ ઈન્સપેકટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન (૨) હે.કો પરથીદાન ઉમરદાન બ.નં ૧૧૪ (૩) અ.પો.કો ઉનડભાઈ રામાભાઈ બ.નં ૧૬૦(૪) અ.હે.કો અરવિંદસિંહ મકનસિંહ બ.નં ૧૧૪ (૫) આ.પો.કો મેહુલભાઈ ડાહ્યાભાઈ બ.નં ૦૯૬૪ (૬) આ.પો.કો રોહીતકુમાર માન સંગભાઇબ.નં-૨૮૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here