છોટાઉદેપુર : નસવાડીની લિંડા આદિજાતિ શિક્ષણ સંકુલમા આદિવાસી કન્યાઓએ મચાવ્યો હોબાળો…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નિવાશી શાળામા રહેતી 1200 કન્યાઓને ગુણવતા વગરનું ભોજન અપાતું હોય કન્યાઓએ થાળી ચમચી વગાડી કર્યો ઉગ્ર વિરોધ

બપોરના ભોજનમા ઈયળો નીકળતી હોય કન્યાઓ વિફરી

ચારે બાજુ ભોજનની ગંદકીથી ખદ બડયું કેમ્પસ

ભોજનની ગુણવતા સુધારવા અનેક રજુઆત છતાંય ધ્યાન અપાતું નથી

વાર્ષિક એક બાળક પાછળ 45 હજારથી વંધુ રહેવા જમવા અને શિક્ષણને લગતી સુવિધાઓ ટ્રાયલબ વિભાગ આપે છે છતાંય પરિસ્થિતિ આદિવાસી બાળકોની બદલાઈ નથી

સારું ભોજન મળે તેવી વાલીઓની પણ માંગ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here