છોટાઉદેપુર તાલુકાનું બરોજ ગામ આજે પેઢી બદલવાની તૈયારીઓમાં જોત્રાયું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાના બરોજ ગામમાં આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લા માં દેવોની પેઢી બદલવા નો મોસમ વધુ એક બરોજ ગામ દેવો ની પેઢી બદલવા ની તૈયારીઓ માં જોત્રાયું
લોકો ઢોલ માંદલ સાથે ગામ માં દેવો ના ઘોડા સ્થાપના કરી ૪૦ વર્ષ બાદ ગામ દેવો ની પેઢી બદલવા નો ઉત્સવ ઉજવશે આખા ગામના લોકો માં ભારે ઉત્સાહ માં છે.
દેવો ના ઘોડાં હસ્તાંતરણ ની પ્રકિયા દેવોના ઘોડાં ઘડવાનો ઓર્ડર જે કુંભાર ને આપ્યો હોય, એ કુંભાર ના ઘરે થી દેવોનાં ઘોડાં સ્વીકારતી વખતે બળવો ધુંણતો, ધુંણતો પ્રત્યેક ઘોડાં ને તપાસે છે, એ બાદ જ ઘોડાં ને ગામ લોકો સ્વીકારે છે.
ગામે આવ્યો રૂડો અવસર લાખોના ખર્ચે ગામના લોકો કરુંડીયા ઇન્દની ઉજવણી સાથે દેવોની પેઢી બદલ
આદિવાસી બાહુલ્ય પરાવર્તા છોટા ઉદેપુર જિલ્લામાં વસતાં પેઢી નાખવાં આવી હતી અને બે મહિના પૂર્વે ગામના સરપંચ આગેવાનો ભેગા મળીને લીધો હતો.
ગામ ના લોકો માત્ર બાહેંલું જ જમીન પર પધારી કરી સૂવાનું આદિવાસી સમાજના રીત રીવાજ ચાલે છે.
આજ રોજ એટલે કે 14 તારીખે ચાલુ થયુ અને આવતી કાલે ૧૫ તારીખે પ્રોગ્રામ સવારે 10 કલ્લાકે સમાપ્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here