છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખની કાર્યવાહીથી ભાજપમા ખળભળાટ… બોડેલી અને સંખેડા એપીએમસીના ચેરમેન શિવ મહારાઉલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવતાં રાજકારણ ગરમાયું

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુરજિલ્લામાં થોડા દિવસ અગાઉ જ ભાજપાના પૂર્વ પ્રમુખ અને એસ.ટી નિગમના પૂર્વ ડિરેક્ટર પાર્ટીએ છો મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને હાલમાં જ કદાવર નેતા અને સારી છાપ ધરાવતા બોડેલી અને સંખેડા એપીએમસીના ચેરમેન ને ભારતીય જનતા પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવતાં જિલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો.,.

છોટાઉદેપુર જીલ્લાની સૌથી ચર્ચિત એપીએમસી બોડેલી અને સંખેડાના ચેરમેન હેમરાજ સિંહ મહારાઉલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા તેઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાતા સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાની સૌથી ચર્ચિતબોડેલી અને સંખેડા એમ બે એપીએમસીના ચેરમેનનો હોદ્દો ભોગવતા નીતિને લઈને તેઓને નોટિસ આપવામાં હેમરાજસિંહ ઉર્ફે શિવ મહારાઉલને આવી હતી. જે નોટીસનો જવાબ પણ ભાજપ દ્વારા સસ્પેન્ડ લરવાનો હુકમ હેમરાજસિંહ ઉર્ફે શિવ મહારાઉલ દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ બોડેલી અને પાર્ટીન જવાબ આપવામાં આવ્યો હતો,સંખેડા એપીએમસીમાં ડિરેક્ટર તરીકે પરંતુ પ્રદેશ ભાજપને હેમરાજસિંહ ઉર્ફેબિરાજમાન હતા, પરંતુ બોડેલી અને શિવ મહારાઉલનો જવાબ યોગ્ય નસંખેડા એપીએમસીના પૂર્વ ચેરમેન લાગતા પ્રદેશ ભાજપના પ્રમુખ ગોપાલભાઈ પટેલનું નિધન થતા જગ્યા સી.આર.પાટીલના આદેશ મુજબ ખાલી પડતા બન્ને એપીએમસીમાં છોટાઉદેપુર જીલ્લા ભાજપ દ્વારાચેરમેનપદે હેમરાજસીમ ઉર્ફ શિવ હેમરાજસિંહ ઉર્ફે શિવ મહારાઉલનેમહારાઉલ બિરાજમાન થયા હતા. પરંતુ સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા સહકારીભાજપ દ્વારા એક વ્યક્તિ એક હોદ્દાની રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here