છોટાઉદેપુર જિલ્લા તથા બોડેલી પોલીસ દ્વારા બહારથી આવતા વાહનોનું ધનિષ્ઠ ચેકિંગ કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા તથા બોડેલી પોલીસ દ્વારા બહારથી આવતા વાહનોનું ધનિષ્ઠ ચેકિંગ કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં સાથે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિકારીના આદેશથી બોડેલીના કકરોલીયા પાસે પોલીસ ચોકી પર આજે વહેલી સવારથી પંચમહાલ જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તરફ વાહનો આવતા વાહનોનું ચેકિંગ તેમજ વાહન ક્યાં જતું તે તેમજ ડ્રાઇવર નું નામ પોલીસ રજીસ્ટરમાં નોંધવામાં પણ આવે છે છોટાઉદેપુર જિલ્લામાં દરેક વાહનોનું ચેકિંગ ધનિષ્ઠ રીતે ચેક કરવામાં આવે છે બોડેલીના કકરોલીયા રોડ પાસે આવેલ કરંણ પેટ્રોલ પંપ ની સામે પોલીસ ચોકી પર બોડેલી પોલીસ જવાન તેમજ જી આર ડી જવાનો સાથે રહીને કોઈ ગેરકાયદેસર વસ્તુઓ બીજા રાજ્યમાંથી ઘુસેડવામાં ના આવે માટે એવી તકેદારી રૂપે બોડેલી પોલીસ ચેકિંગ હાથ ધરી છે અને જે કાયદાનો ઉલધંન કરનાર ઓ સામે કડક કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here