છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી સ્તુતિ ચારણના હસ્તે માસ્કોટનું લોન્ચિંગ કરાયું…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

મળતી માહિતી મુજબ મતદાર યાદીમાં નામ ઉમેરવા કમી કરવા અને સુધારો કેવી રીતે અને ક્યાં સુધી કરી શકાશે છોટાઉદેપુર જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2022 તેમજ આગામી વિધાનસભા ચૂંટણી-2022 અંતર ઞત જિલ્લાનું પ્રતિનિધિત્વ ખાસ માસ્કોટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આગામી ચૂંટણી 2022 ની અંતર્ગત એ સેવા સદન છોટાઉદેપુર માં પ્રેસ અને બી.એલ.ઓ ની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી સાથે છોટાઉદેપુર કલેક્ટર શ્રી એ સ્તુતિ ચારણ આજે ખાસ એક માસ્કોટ નુ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here