છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પ્રાંત અધિકારી મૈત્રી દેવી સિસોદિયા દ્વારા વ્યાજબી ભાવની દુકાનોમાં આકસ્મિક તપાસ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પ્રાંત અધિકારી મૈત્રી દેવી સિસોદિયા દ્વારા બોડેલી તાલુકામાં સમાવેશ થતા જબુગામ ઢોકલિયા માં આવેલ પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની વ્યાજબી દુકાને બોડેલી તાલુકા પ્રાંત અધિકારી મૈત્રી દેવી સિસોદિયા દ્વારા આકસ્મિક તપાસની કરીને જરૂરી સૂચનો આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here