છોટાઉદેપુર જિલ્લાના કોસીન્દ્રા ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

નેશનલ હાઈવે 56 માં જતી જમીનોનું સર્વે કરવા માંગ કર્યો છોટાઉદેપુર જિલ્લાના કોસીન્દ્રા ગામે થશે તો ગામની બજાર સંપૂર્ણ ખલાસ થઈ જશે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે 56 માં જતી જમીનમાં વિસગતતા જનાતા છોટાઉદેપુર જિલ્લાના કોસીન્દ્રા ગ્રામજનોએ આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાંથી નેશનલ હાઈવે 56 પસાર થઈ રહ્યો છે જેનું જમીન સંપાદન ની પ્રાથમિક તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં કોસીન્દ્રાના ગામની કેટલીક ખેડૂતોની જમીન સરકારી હોવાથી સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ઉપરાંત આ નેશનલ હાઇવે ઉપર કોસીન્દ્રા ખાતે ઓવરબ્રિજ બનાવવામાં આવનાર હોવાની માહિતી મળતા આ ઓવરબીજ બનવાથી ગ્રામજનોના ઘર તેમજ દુકાન ને પણ તોડવામાં વારો આવશે તેવી શંકા વ્યક્ત કરી છે જેને લઇને કોસીન્દ્રા બજારને અસર થશે તેવી અસંકા વ્યક્ત કરી ને આજરોજ છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જમીનનું સર્વે કરવાની માંગ કરી હતી આ બાબતે ત્યાંના સ્થાનિક હેમંત પટેલે જણાવ્યું હતું કે અમારે ત્યાં કોસીન્દ્રામાંથી નેશનલ હાઈવે 56 પસાર થઈ રહ્યો છે એમાં જમીન સંપાદક વિભાગે સર્વેમાં ભૂલ કરેલ છે ભૂલ એવી કરેલ છે કે અમારી માલિકની જમીન સરકારી ચોપડે સરકાર હસ્તક બોલે છે તો એને રી સર્વે કરવાની માંગ કરી છે અને કોસીન્દ્રા ગ્રામજનો દ્વારા છોટાઉદેપુર કલેકટરશ્રીને આ વેદનપત્ર પણ આજે આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here