છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામની જાહેર ચોકડી ઉપર દૂધ ડેરીની સ્ટીટ લાઈટ ચાલુ કરાવવા ગ્રામ લોકોની માંગ…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

કદવાલ પંચાયત ના સરપંચ ના આંખે જોઈને આડા કાન

પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામની મેન જાહેર ચોકડી બજાર માં કદવાલ દૂધ ડેરી આંગળ સ્ટેટ લાઈટ ત્રણ મહિના થી રાત્રી માં બંધ હાલત માં જોવા મળી રહી છે.જેમાં કદવાલ ગામના ગ્રામ લોકો વેપારીઓ અને ડેરી માં દૂધ ભરતા ભાયો ધ્વરા કદવાલ દૂધ ડેરીની સ્ટેટ લાઈટ ચાલુ કરાવવા સરપંચ ને રૂબરૂ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ કદવાલ પંચાયત ના સરપંચ. જી જાણી સમજી ને અજાણ બની રહ્યા હોય એવું દેખાય રહ્યું છે
C.C.કેમેરા અને સ્ટેટ લાઈટ ના વાયર માતો કરંટ છે. પણ લાઈટ ના ફોક્સ નો કરંટ બંધ
કદવાલ જૂથ પંચાયત ના સરપંચ જીને કદવાલ ચોકડી પર ના આગેવાનો ધ્વરા પણ વારે ઘડીયે રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કદવાલ દૂધ ડેરીમાં ખેડૂતો દૂધ ભરવા આવતા હોય છે છતાં સ્ટેટ લાઈટ માં ખાલી રાત્રી માં કેમેરા ની લાઈટ સળગતી હોય છે.
એક દિવસની ઉદઘાટનની સેલ્ફી અને ત્રણ મહિનામાં લાઈટ બંધ લોક ચર્ચા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here