ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામમાં પંચાયત રાજ દિવસ ઉજવવામાં આવ્યો

ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ પાલ્લા ગામ માં આજ રોજ પંચાયત કચેરી એ પંચાયત રાજ દિવસ ઉજવવામાં આવ્યો જેમાં ગામ ના સરપંચ રાઠવા નગીનભાઈ તથા ડેપ્યુટી સરપંચ મકરાણી સોકત અલી ઉર્ફે ભોપતભાઇ તથા તલાટી કમ મંત્રી તથા સભ્ય તેમ ગામ ના વડીલો અને ગામ લોકો ઉપસ્થિત રહીયા અને ગામ થયેલ વીકાસ ના કામોની ચર્ચા કરી તથા આગળ ગામ કામગીરી અને ગામ ને સ્વસ્થ અને સુંદર બનાવવા ની ચર્ચા કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here