ગોધરાની ઉસ્માને ગની( રદી.) પ્રાથમિક શાળા ગોન્દ્રામા 06/09/2023ના રોજ શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ  :-

ગોધરાની ઉસ્માને ગની( રદી.) પ્રાથમિક શાળા ગોન્દ્રામા 06/09/2023ના રોજ શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી હતી.
આચાર્ય, ઇન્ચાર્જ આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ દ્રારા શિક્ષક દિનમાં ભાગ લેનાર બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.
શિક્ષક દિનમાં ધોરણ 1 થી 8 ( 86) વિધાર્થીઓ એ આચાર્ય તેમજ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. શિક્ષક દિન તરીકે ધોરણ 8 વિધાર્થીની પિત્તલ અમરીન ફિરોઝ તેમજ ધોરણ 4 માંથી કાલું મુહમ્મદ ઈબ્રાહિમે આચાર્ય તરીકે ભૂમિકા ભજવી હતી
જેમાં બાળકો એ આજના આ શિક્ષક દિનને ઉત્સાહ સાથે ઉજવી યાદગાર દિન બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here