કાલોલ વિધાનસભાની બેઠકો માટે ૧૫ ઉમેદવારોએ ૩૫ ફોર્મનો ઉપાડ કર્યો…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા

૧૨૭ કાલોલ વિધાનસભાની બેઠકની ચૂંટણી માટે નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી અને ચૂંટણી અધિકારી ની કચેરી કાલોલ મામલતદાર ની કચેરી ખાતે છેલ્લા બે દિવસમાં ૧૪ ઉમેદવારો માટે ૩૫ ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા છે મુખ્યત્વે આમદની પાર્ટી અને ભાજપના માન્ય ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ મેળવ્યા છે જ્યારે બીજી તરફ માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા પણ ઉમેદવારી ફોર્મ મેળવવામાં આવ્યું છે તે સિવાય ભાજપ અને કોંગ્રેસના દાવેદારો દ્વારા પણ ફોર્મ મેળવવામાં આવ્યા છે ફોર્મ ની યાદી
(૧) દિનેશભાઈ કનુભાઈ બારીયા (આમ આદમી પાર્ટીના ઉમેદવાર) (૨) પ્રદ્યુમનસિંહ વિજયસિંહ પરમાર (૩) ભાવસિંહ સામતસિંહ પરમાર (૪) નસીબદાર બળવંતસિંહ રાઠોડ (૫) નિરવભાઈ ગૌતમભાઈ પટેલ (૬) ડાયાભાઈ જેસીંગભાઇ વણકર (૭) રાજેન્દ્રસિંહ જશવંતસિંહ ઠાકોર (૮) જશવંતસિંહ સોમસિંહ પરમાર (૯) સ્મિતરાજસિંહ મહેન્દ્રસિંહ જાદવ (૧૦) પૂનમચંદ એમ હરિજન (૧૧) વિજયસિંહ મગનસિંહ ચૌહાણ (૧૨) પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ (માજી સાંસદ)(૧૩) ફતેસિંહ વખતસિંહ ચૌહાણ ( ભાજપ નાં ઉમેદવાર) (૧૪) જયેશકુમાર શાંતુભાઇ રાઠોડ (૧૪) ભારતસિંહ રૂપસિંહ બારીયા એમ કુલ ૧૫ ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે. હજુ આ સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here