કાલોલ નગરમાં રોટરી ક્લબ ડેરોલ નવા વરાયેલ રોટેરીયન પ્રમુખ અને સેક્રેટરીનો શપથ વિધિ સમારંભ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

જેમાં નવા વરાયેલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું રોટરી ક્લબના પ્રમુખ તરીકે સરસબેન રાણા અને સેક્રેટરી તરીકે મહેશભાઈ ગોસાઈ ની નવી નિમણૂક કરવામાં આવી હતી આ નવા વરાયેલા પ્રમુખ અને સેક્રેટરીને સૌ એ અભિનંદન પાઠવ્યા હતા અને તેમને શપથ ગ્રહણ કર્યા હતા આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર અરવિંદભાઈ બારીયા આવનાર વર્ષ માટેના ગવર્નર અનીશ મલિક પણ બહારગામ થી પધારી આ સમારંભમાં હાજર રહ્યા હતા રોટરી ક્લબ દ્વારા . જરૂરિયાત મંદોને અને કેમ્પો દ્વારા જે સહાય અને મદદ કરવામાં આવે છે ગત વર્ષના પ્રેસિડેન્ટ નિતેશભાઇ શાહ અને દક્ષેશ બ્રહ્મભટ્ટ સેક્રેટરી દ્વારા કરવામાં આવેલ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી તેની રૂપરેખા ટીવી સ્ક્રીન પર દર્શાવવામાં આવી હતી અને કાલોલ તાલુકાની શાળાઓમાં સારા ટકાએ પાસ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઇન્સ્ટોલમેન્ટ સેરેમની ખૂબ જ ભવ્ય બની હતી અંતમાં મહેશભાઈ ગોસાઈ સેક્રેટરી દ્વારા સર્વ નાગરિકો રોટેરિયન અને આવેલ મહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here